ભાભર ગામની ધરા પર ભવ્યાતિભવ્ય જીવંત ભંડારા મહોત્સવ નું આયોજન
હિન્દ ન્યુઝ, ભાભર બનાસકાંઠા જિલ્લાના ભાભર ગામની ધરા પર આજે ભવ્યાતિભવ્ય જીવંત ભંડારા મહોત્સવ નું આયોજન કરવામાં આવેલુ હતું. મૂળ લીંબાઉ નિવાસી હાલમાં ભાભર રહેતા દશરથગર ભૂરગર તથા હરિગર ભુરગર નાં પિતા ભુરગર ચેહરગર તથા માતા કમુબેન ભુરગર નું વિક્રમ સવંત ૨૦૭૮ નાં વૈશાખ સુદ ૭ ને રવિવાર તા ૮/૫/૨૦૨૨ નાં રોજ જીવંત મહોત્સવ ભંડારો રાખવામાં આવ્યો હતો. ભંડારા નિમિત્તે તમામ જગ્યા થી પધારેલા મહંતશ્રીઓ તથા સંતો-મહંતો તથા હિન્દવાણી મોટા ગોળનો ભંડારો અને દશનામ ગોસ્વામી સમાજના સગાતેડુ સ્નેહીજનો તથા મહેમાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા ભાભર ગ્રામજનો તમામ ની … Continue reading ભાભર ગામની ધરા પર ભવ્યાતિભવ્ય જીવંત ભંડારા મહોત્સવ નું આયોજન
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed